શનિવાર, 1 સપ્ટેમ્બર, 2012
LTC ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો
LTC ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો
ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC
બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ ૨૦૦૮-૧૧ નો LTC
બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ
મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ
મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ
પર ક્લીક કરો.
LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો
હું
જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે
સેલના જી.આર. મુજબ સચિવાલયના કર્મચારીઓને ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં
જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય છે.તથા આ ૧૦ દિવસની
રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થતી નથી. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી
નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.
મિત્રો હાલ ના ટેક્નોલૉજી ના સમય
માં શિક્ષણ માટે ઘણા બધા બ્લોગ ,વેબસાઇટ ગુજરાતી માં ઉપલ્બધ છે. ત્યારે આ
બધા બ્લોગ ને એક સાથે સાંકળતું એક ''શિક્ષણ નું ટૂલબાર '' શ્રી રમેશ
ધમસાણીયા (જામનગર , ફલ્લા) એ બનાવ્યું છે . તે ટૂલબાર આપ ફ્રી માં ડાઉનલોડ
કરી શકો છો . આ ટૂલબાર ની વિશેષતા નીચે મુજબ છે
*બધી જ પ્રાથમિક શાળા ના બ્લોગ નો સમાવેશ
*સીઆરસી ના બ્લોગ નો સમાવેશ
*બીઆરસી ના તમામ બ્લોગ નો સમાવેશ
* શિક્ષણ ઉપયોગી બધા ગુજરાતી બ્લોગ નો સમાવેશ
*બધા બ્લોગ ની તાજેતર ની પોસ્ટ બ્લોગ ઓપન કર્યા વિના જોઈ શકાય એવી આરએસએસ ફીડ ની સુવિધા
*સરકારી શિક્ષણ ની બધી સાઇટ નો સમાવેશ
*બધા જ ગુજરાતી વર્તમાનપત્રો નો સમાવેશ
*સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ગુજરાતી સાઇટ નો સમાવેશ
*આ ઉપરાંત ફેસબુક , વેધર ,ઈમેલ ,યૂ ટ્યૂબ ,ટ્વિટર નો સમાવેશ
*અને પર્સનલ સર્ચ એન્જિન ની સુવિધા
મંગળવાર, 7 ઑગસ્ટ, 2012
શનિવાર, 28 જુલાઈ, 2012
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)